કવિતા: અગર( a Gujarati poem)

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng

(કોઈ ભૂલો માટે પહેલાજ માફી. આ પેહલી વાર ગુજરાતી કવિતા લખી છે.)

અગર જીવનમાં ક્યારે
મળી જાએ જૂની ભૂલ
સંભાળીને આગળ વધો
આ છે જીવન નો ઉસુલ

અગર ક્યારે તમને
દેખાએ જૂનો શત્રુ
દયિદો એને પણ
ઘરે આવનું નોત્રું

અગર મળી જાએ કોઈ
જૂનો મિત્ર ખોટાડો
તો આગળ વધતા વખતે
તો સરખો રસ્તો બતાડો

અગર ક્યારે સામનો કોઈ
મોટી સમસ્યાથી થાયે
મન માં આશા રાખો તો
ઇ જાતે ભાગી જાએ

અગર જીવનમાં ક્યારે તમને
એકલું લાગતું હોય
સમઝી લેજો તમારી સાથે
ભગવાન ચાલતા હોય

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro